ખેતીને લગતો માલ પૂરો પાડતો અત્યાધુનિક છૂટક વેપારી પ્લેઇડ શર્ટમાં તેની દુકાનમાં સ્માર્ટફોન સાથે છે. તે ખુશ જણાય છે.

ભારતીય કૃષિવિષયક છૂટક વેપારી માટે ડિજિટલ પાર્ટનર

ખેતી વિષયક દરેક ઉત્પાદનો સીધા જ બ્રાન્ડ પાસેથી પડતર દરે પ્રાપ્ત કરો.

પ્લાન્ટિક્સ પાર્ટનર બનો!

વધુ માહિતી માટે [&s:અમારો સંપર્ક] અથવા ફોન કરો

96300 09201
ખેતી વિષયક માલના વિક્રેતા પાસે મોબાઈલ છે અને તેના કાઉન્ટર પર હસતાં ચહેરે હોય છે. તેના હાથમાં એક ફોન છે. તેની જમણી બાજુએ, એપ્લિકેશનની બે સ્ક્રીન છે. તેની નીચેની તરફ, પ્લાન્ટિક્સ પાર્ટનરનો લોગો છે અને ભારતમાં કૃષિ-છુટક વેપારી માટેનો એક માત્ર ઉકેલ - દર્શાવતુ સૂત્ર છે.

તમને અમારી પાસેથી શું મળે છે...

ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોઈ શકો છો

 • 40+ બ્રાન્ડના 500 થી વધુ કૃષિ ઉત્પાદનો
 • બિયારણ, જંતુનાશકો, સૂક્ષ્મ પોષકતત્વો અને ખેતીને લગતા સાધનો

પારદર્શક ભાવ

 • બધા જ છેલ્લા ભાવ વિશે જાણો!
 • તમને લાગુ પડેલ યોજનાઓ તુરંત જ જુઓ!

સરળ ચુકવણી અને વ્યવસાય સંચાલન

 • સરળતાથી ક્રેડિટ મેળવો
 • ઓનલાઇન અને ઓફલાઇન ચૂકવણી

માંગ નિર્માણ

 • એપ્લિકેશન દ્વારા ખેડૂતના ઓર્ડર મેળવો.
 • પ્લાન્ટિક્સ નેટવર્કનો ભાગ બનો!
કૃષિ-ઇનપુટ વેપારીનાં હાથમાં તેનો મોબાઈલ છે અને તે તેના કાઉન્ટર પર મુસ્કુરાય છે. પૃષ્ઠભૂમિમાં, વિવિધ કૃષિ ઉત્પાદનોનો સંપૂર્ણ શેલ્ફ છે.

પ્લાન્ટિક્સ પાર્ટનર બનો

હવેથી, તમારે વાજબી કિંમતે સારા ઉત્પાદન મેળવવા માટે દરેક કંપનીના તમામ જુદા જુદા વિક્રેતાને ફોન કરવાની જરૂર નથી.


હમણાં જ વધુ વિગત જુઓ!

પ્લાન્ટિક્સ પાર્ટનર સાથે સરળ વેપાર

વર્ચુઅલ દુકાનદાર તેના હાથમાં મોટો બિલોરી કાચ ધરાવે છે, કૃષિ ઓનલાઇન દુકાનની ઉત્પાદનની વિવિધતા દર્શાવતી બે સ્માર્ટફોન સ્ક્રીનો તરફ ઇશારો કરે છે.

ત્વરિત પ્રવેશ

 • ગણતરીની સેકન્ડોમાં જ તમામ પ્રકારના કૃષિ ઉત્પાદનો શોધો!
 • બ્રાન્ડ, રોગના નામ અથવા રસાયણ પરથી સરળ રીતે તમારા ઉત્પાદનને શોધો!
 • જો ઉત્પાદન ઉપલબ્ધ છે તો તમે તેની જાણકારી તરત જ મેળવો!
ડિસ્કાઉન્ટ આઇકોન સાથેનો સ્માર્ટફોન એક લાગુ કરાયેલા જથ્થાના ડિસ્કાઉન્ટ સાથે એક કાર્ટ પ્રદર્શિત કરે છે. એક વર્ચુઅલ દુકાનદાર તેની બાજુમાં ઉભો છે. તેણે આ છૂટને કારણે રોકડના બંડલને લહેરાવ્યું હતું અને તેણે તેના હાથમાં ઓર્ડર આપેલ કૃષિ ઇનપુટ કેમિકલને પકડ્યું છે.

જાહેર કિંમત

 • બ્રાન્ડ્સ પાસેથી સીધા જ જથ્થાકીય છૂટ અને યોજનાઓ પ્રાપ્ત કરો!
 • તમે ઓર્ડર આપો તે પહેલાં છેલ્લો ભાવ જાણો.
 • દરેક ઉત્પાદન છેલ્લા શું ભાવે પડશે તે માટે જુઓ!
એક ઓર્ડર પેકેજ એક ખુશ દુકાનદારને મોકલાવાઈ રહ્યું છે. તેની બાજુમાં સ્માર્ટફોન ચૂકવણીના સંખ્યાબંધ વિકલ્પો દર્શાવે છે જેમાંથી યુપીઆઈ ટ્રાન્સફરની પસંદગી કરવામાં આવે છે.

સરળ વ્યવહાર

 • તમે યુપીઆઈ સાથે સીધા એપ્લિકેશનમાં જ સલામત અને ઝડપી રીતે ચુકવણી કરી શકો છો.
 • ક્રેડિટ માટે વિનંતી કરવી અને પછીથી ચૂકવણી કરવી પણ ખૂબ સરળ છે!
 • તમારા બધા બિલ અને મોકલેલ વસ્તુની વિગત પર એક નજર નાખો.

અમે તમને ખેડૂતના ઓર્ડર કેવી રીતે લાવી આપીએ છીએ?

#1

એક ખેડૂત ચોખાના ખેતરમાં ઉભો છે અને તેના ફોન પર પ્લાન્ટિક્સ એપ્લિકેશનથી રોગો માટે તેના પાકને સ્કેન કરે છે તેવો દાખલો. પ્લાન્ટિક્સ તેની આ સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે ઉત્પાદનની ભલામણ કરે છે.

1.ફોટોની ઓળખ

ખેડુતો માટેનીો પ્લાન્ટિક્સ એપ્લિકેશન 2.5 કરોડ ડાઉનલોડ્સ- પાકની જીવાતોને ઓળખે છે અને જંતુ નિયંત્રણ ઉત્પાદનોની ભલામણ કરે છે.

#2

તેના કાઉન્ટર પર કૃષિ ઉપકરણોનો છૂટક વેપારી તેની પ્લાન્ટિક્સ પાર્ટનર એપ્લિકેશન દ્વારા ખેડૂત પાસેથી ઉત્પાદનની પૂછતાછ મેળવે છે.

2.ઉત્પાદનની માંગણી

એપ્લિકેશન દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખેડૂતો નજીકમાં આવેલી દુકાનમાંથી ઉત્પાદનોની વિનંતી કરી શકે છે.

#3

પોતાના વિસ્તારમાં યોગ્ય ખેતીને લગતી દુકાન શોધવા માટે ખેડૂતને તેના સ્માર્ટફોન પર લોકેશનના પોઇન્ટસ મળે છે.

3.બંધબેસતો વેપાર

જો તમારી પાસે મેળ આવતા ઉત્પાદન હશે, તો ગ્રાહકને બધી જરૂરી માહિતી સાથે તમારી દુકાન પર મોકલવામાં આવશે.

એક ખેડૂત સંતોષ પૂર્વક તેને જોઈતી વસ્તુ લઇને દુકાનેથી ખુશ થઈને જાય છે. વેપારી પાસે ઘણા બધા ઉત્પાદન અને બચત કરેલ નાણાંનું બંડલ છે. પૃષ્ઠભૂમિમાં, ખેતી વિષયક માલનો પુરવઠો આવી પહોચે છે.

અમે તમને ટોચની બ્રાન્ડ્સ આપીએ છીએ

ક્ષિતિજ સુધી ફેલાયેલા એક ડાંગરના ખેતરમાં એક સ્ત્રી હસતાં મોઢે ઉભેલી છે. પૃષ્ઠ ભાગમાં તાડના વૃક્ષો અને પર્વતીય નજારામાં આકાશ પર વાદળો તરી રહ્યા છે.